Get Mystery Box with random crypto!

👮Police Constable 👮 ગુજરાત પોલીસ

टेलीग्राम चैनल का लोगो police_constable — 👮Police Constable 👮 ગુજરાત પોલીસ P
चैनल का पता: @police_constable
श्रेणियाँ: वयस्क सामग्री (18+)
भाषा: हिंदी
देश: भारत
ग्राहकों: 21.54K
चैनल से विवरण

💥 આપડી ચેનલ માં ડેઇલી વિષય મુજબ ક્વિઝ મૂકવામાં આવશે
💥 આ પ્રશ્ન ખાસ 👮 પોલીસ કોન્સ્ટેબલ ની પરિક્ષા માટે ઉપયોગી થશે
@wasu1234

Ratings & Reviews

3.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

0

2 stars

2

1 stars

0


नवीनतम संदेश 7

2021-08-09 06:43:28
*World Inbox Academy - Surat*

*Computer Proficiency Test (CPT)*

*Senior clerk / ATDO*
GSSSB આયોજિત તમામ ભરતી માટે
અનુભવી અને કવોલીફાઇડ ફેકલ્ટી
દરરોજ થિયરી + પ્રેક્ટિકલ શિક્ષણ
90થી વધુ ગુણ મેળવવાની ખાતરી
*અગાઉના વિદ્યાર્થીઓનું પરિણામ ચકાસી પોતાના ભવિષ્ય અંગેનો નિર્ણય લ્યો.*

વધુ માહિતી માટે સંપર્ક કરો.
7574060505

*For full details Open link*
http://wa.me/917574060505
545 views03:43
ओपन / कमेंट
2021-08-08 20:12:22 તમે કઈ પરિક્ષા ની તૈયારી કરો છો ??

તમે જે પરિક્ષા પસંદ કરશો એ પ્રમાણે તમને મટીરિયલ અને કરંટ અફેરે આપવામાં આવશે...
413 views17:12
ओपन / कमेंट
2021-08-08 20:12:22 કમ્પ્યુટર ક્વિઝ - 1

નીચેનો કયો વિકલ્પ Control Panelમાં જોવા મળતો નથી ?
(A) Sound
(B) Mouse
(C) Display

(D) My Account

એક વેબપેજ પરથી બીજા પર જવાની સુવિધા કોણ આપે છે ?
(A) હાયપર લીંક
(B) માસ્ટર લીંક
(C) જોઈન્ટ લીંક
(D) કેસ્કેડીંગ લીંક

GUIનું પૂરું નામ શું છે ?
(A) Graphical User Interface
(B) Geographical uses Internet
(C) Giga uses internet
(D) Graphics Unlimited interface

XMLનું પૂરું નામ શું છે ?
(A) Extensible Markup Language
(B) Extreme Memory Language
(C) Extensible Memory Line
(D) Extra Markup Language

ઓપન ઓફીસમાં વર્ડ એપ્લીકેશન જેવું કાર્ય કરતી એપ્લીકેશન કઈ છે ?
(A) IMPRESS
(B) WRITER
(C) CALC
(D) A, B. Cમાંથી એકપણ નહિ

Ms Powerpoint માં કોઈ ચોક્કસ સ્લાઈડને સંતાડવા માટે કયા મેનુ-વિકલ્પનપ ઉપયોગ કરવામાં આવે છે ?
(A)Tools – Hide Slide
(B) View – Hide Show
(C) Format – Hide Slide
(D) Slide Show – Hide Slide

Ms Wordમાં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી કરવા માટે કઈ ફંકશન કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
(A) F6
(B) F7
(C) F8
(D) F9

Modemનું પૂરું નામ શું છે ?
(A) modula – demodula
(B) modulation – demodulation
(C) modulator – demodulator
(D) modulation - demodulating

કમ્પ્યુટર કયા બે આંકડાઓને ઓળખે છે ?
(A) 9 અને 10
(B) 1 અને 11
(C) 0 અને 1
(D) 1 અને 100

કોઈપણ સંસ્થાના પ્રારંભિક વેબ પેઈજને શું કહે છે ?
(A) પોર્ટલ
(B) ફ્રન્ટ પેજ
(C) હોમપેજ
(C) હોમપેજ

police sub inspector

Powerd by t.me/policeinspector
262 views17:12
ओपन / कमेंट
2021-08-08 20:12:22 મીરાંબાઈ

ઉપનામ જનમ જનમની દાસી,
પ્રેમદિવાની

જન્મ ઇ.સ 1499
જન્મસ્થળ કુડકી, મેડતા
(રાજસ્થાન)

દાદા રાઠોડ રાવ દૂદાજી
પિતા રત્નસિંહ
ગુરુ રૈદાસ

સસરા રાણા સંગ્રામસિંહ
પતિ ભોજરાજ
દિયર વિક્રમસિંહ

મીરાંએ રાણા પ્રતાપના કાકી થાય.

મીરાંએ તુલસીદાસ પાસેથી પત્ર-
વ્યવહાર કરવાની પ્રેરણા લીધી હતી.

મીરાંએ મેવાડ છોડી મેડતા ગયા ત્યાંર
બાદ વૃંદાવન અને છેલ્લે દ્વારિકામાં
પંચમહાભૂતમાં વિલીન થયાનું માન-
વામાં આવે છે.

બ.ક.ઠાકોરે મીરાંના પદોને " ત્રીજા નેત્ર
ની પ્રસાદી " કહી છે.

કવિ કલાપીએ નરસિંહ મહેતા અને
મીરાંબાઈ માટે કહ્યું છે "હતો નરસિંહ,
હતી મીરાં, ખરાં ઇલ્મી, ખરાં શૂરાં "

મીરાંબાઈએ રાજસ્થાની, ગુજરાતી
અને વ્રજ ભાષામાં સર્જન કર્યું છે.

સમકાલીન રાજાઓ
બાબર, હુમાયુ , શેરશાહ સુરી,અકબર
રાણા ઉદયસિંહ, રાણા પ્રતાપ

જાણીતું સાહિત્ય
નરસિંહજી કા માહ્યરા
સત્યભામાનું રૂસણું
ગીતગોવિંદની ટીકા
મીરાંની ગરબી
લે ને તારી લાકડી
હા રે કોઈ માધવ લો
રામ રમકડું જડ્યું રે
પગ ઘૂંઘરૂં બાંધ મીરાં નાચી રે
વૃંદાવન કી કુંજ ગલી મેં
કૃષ્ણભકિતના પદો
*^*^*^*^*^*^*^*^☆*^*^*^*^*^*^*^*
Mr. A.J

police sub inspector

Powerd by t.me/policeinspector
250 views17:12
ओपन / कमेंट
2021-08-08 18:31:40 *KISWA CAREER ACADEMY*

GPSC દ્વારા તા. 08-08-2021ના રોજ આયોજિત...

*STI*
*Maths + Reasoning*
*Paper Solution*

By
*Asim Vohra Sir*

Lecture on YouTube






Telegram Channel

https://T.me/Kiswa_Official_Gandhinagar
795 views15:31
ओपन / कमेंट
2021-08-08 16:09:27

801 views13:09
ओपन / कमेंट
2021-08-08 16:09:27
GANDHINAGAR BRANCH
MEGA SEMINAR - TALATI/JUNIOR CLERK/BIN SACHIVALAY CLERK /CONSTABLE
BY P. B. PATEL

NEW MASTER BATCH START
5000+જગ્યા
12 પાસ વિદ્યાર્થી માટે સુવર્ણ તક
DATE-: 9TH AUG,2021
TIME-: 10:30 AM

HURRY UP!
REGISTRATION COMPULSORY
REGISTER YOUR NAME
764 views13:09
ओपन / कमेंट
2021-08-08 16:09:27
HURRY UP!

MEHSANA BRANCH

NEW OFFLINE BATCH START FROM TOMORROW

(UPSC/GPSC FOUNDATION )
LONG TERM + LIFE TIME BATCH

ખાખી તો આપણી જ,કર હર મેદાન ફતેહ
PSI/ASI BATCH
CONSTABLE BATCH
CLASS - 3 GENERAL BATCH

તલાટી કમ-મંત્રી/રેવેન્યુ તલાટી /જુનિયર કલાર્ક /બિનસચિવાલય ક્લાર્ક
વનરક્ષક /કોન્સ્ટેબલ

CONTACT-: 8866514884
683 views13:09
ओपन / कमेंट
2021-08-08 14:33:16

678 views11:33
ओपन / कमेंट
2021-08-08 14:07:25
*વિદ્યાર્થીમિત્રોને ખાસ સૂચના*

આપ સૌ વિદ્યાર્થીમિત્રોને જણાવવાનું કે ટૂંક જ સમયમાં Unacademy તેની Plus subscription ની Fee માં વધારો કરવા જઈ રહ્યું છે, એટલે કે ટૂંક જ સમય તમારા મનગમતા અને અગત્યના કોર્સીસની થશે વધારો.

તો આપને ખાસ જણાવવાનું કે આજેજ લો Plus subscription અને મેળવો ઓછી કિંમતનો લાભ.
POLICE10 આ કોડ વાપરો અને 10% છૂટ મેળવો.

* અનેકેડમી નાં એક બેસ્ટ અનુભવ માટે આજે જ સબસ્ક્રિપ્શન લઈ લો.*
* ૧ વર્ષની સબ્સ્ક્રિપ્શન ફી ૭૦૦૦/-*
* કોડ નો ઉપયોગ કરી ૧૦% ડિસ્કાઉન્‍ટ મેળવો -*
* CODE:-; POLICE10 *

* કોડનો ઉપયોગ કર્યા પછી સબ્સ્ક્રિપ્શન ફી ૬૩૦૦ buy now *

https://bit.ly/2GY6X3I


Paid અને ફરી લાભ લેવા માટે Police10 કોડ નાખો
347 views11:07
ओपन / कमेंट