Get Mystery Box with random crypto!

👮Police Constable 👮 ગુજરાત પોલીસ

टेलीग्राम चैनल का लोगो police_constable — 👮Police Constable 👮 ગુજરાત પોલીસ P
चैनल का पता: @police_constable
श्रेणियाँ: वयस्क सामग्री (18+)
भाषा: हिंदी
देश: भारत
ग्राहकों: 21.54K
चैनल से विवरण

💥 આપડી ચેનલ માં ડેઇલી વિષય મુજબ ક્વિઝ મૂકવામાં આવશે
💥 આ પ્રશ્ન ખાસ 👮 પોલીસ કોન્સ્ટેબલ ની પરિક્ષા માટે ઉપયોગી થશે
@wasu1234

Ratings & Reviews

3.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

0

2 stars

2

1 stars

0


नवीनतम संदेश 9

2021-08-07 07:53:02
* ટેસ્ટ આપો જ્ઞાન ચકાસો અને બુક જીતો ફ્રી *

* 100 MCQ 1 કલાક અને બુક જીતો જ્ઞાન સાથે *

* બંધારણ + ઇતિહાસ | બુક ટેસ્ટ | 150 MCQ*

* સમય : 11:00 am*
* જોવા માટે ની link :*

https://unacademy.com/class/02-gsssb-naa-atyaaar-sudhiinaa-puuchaayael-prshn-ane-jiito-buuk/71HYK5KW

* સમય : 12:05 am*
* જોવા માટે ની link :*

https://unacademy.com/class/53-snpuurnn-itihaas-ane-test-phrii-sirijh-klaas-3-bec-book-2/0HQ5AGQX


* ટેસ્ટ LINK પર CLICK કરો *

* ટેસ્ટ માં જોડાવાના Step *
* અનેકેડેમી app Download karo*
* Log in કરો*
* GPSC સર્ચ કરો*
* અને POLICE10 કોડ નાખીને જોડાઈ જાઓ*

https://unacademy.com/class/02-gsssb-naa-atyaaar-sudhiinaa-puuchaayael-prshn-ane-jiito-buuk/71HYK5KW
212 views04:53
ओपन / कमेंट
2021-08-07 07:05:47
*તક ચૂકશો નહીં*...

*તમામ કોર્સ પર 50% OFF*

Promo Code : *JAIHIND* લખી apply પર ક્લિક કરવું...

તો આજે જ GPSC Online સાથે જોડાઈને તમારી તૈયારીને શ્રેષ્ઠ બનાવો.

GPSC Online App Download Link : https://play.google.com/store/apps/details?id=com.gpscvideo.gpsc&hl=en_IN&gl=US

એપ વિશે વધુ માહિતી અથવા કોઈપણ query માટે નીચેના નંબર પર સંપર્ક કરવો...

77 77 99 13 57 / 77 77 99 13 52 / 63 58 28 98 97 / 63 56 23 91 65 / 77 77 99 13 67 / 90 54 52 27 76 / 90 54 52 27 74 / 90 54 52 27 75
413 views04:05
ओपन / कमेंट
2021-08-07 06:04:58
*World Inbox Academy - Surat*

*Computer Proficiency Test (CPT)*

*Senior clerk / ATDO*
GSSSB આયોજિત તમામ ભરતી માટે
અનુભવી અને કવોલીફાઇડ ફેકલ્ટી
દરરોજ થિયરી + પ્રેક્ટિકલ શિક્ષણ
90થી વધુ ગુણ મેળવવાની ખાતરી
*અગાઉના વિદ્યાર્થીઓનું પરિણામ ચકાસી પોતાના ભવિષ્ય અંગેનો નિર્ણય લ્યો.*

વધુ માહિતી માટે સંપર્ક કરો.
7574060505

*For full details Open link*
http://wa.me/917574060505
476 views03:04
ओपन / कमेंट
2021-08-07 03:50:05
Wisdom academy

Life Changing batch
502 views00:50
ओपन / कमेंट
2021-08-06 19:25:38 તમે કઈ પરિક્ષા ની તૈયારી કરો છો ??

તમે જે પરિક્ષા પસંદ કરશો એ પ્રમાણે તમને મટીરિયલ અને કરંટ અફેરે આપવામાં આવશે...
305 views16:25
ओपन / कमेंट
2021-08-06 19:25:37 VERB FORM

Aim નિશાન તાકવું

Beg ભીખ માંગવી

Awake સક્રિય કરવું

Bother ચિંતા કરવી

Assist સહાય કરવી

Darken ઘાટું કરવું

Describe વર્ણન કરવું

Enhance વધારવું

Catter વ્યર્થ વાતો કરવી

Collapse ધરાશાયી થવું

Convict દોષિત ઠેરવવું

Compute હિસાબ કરવો

Land ઉતરાણ કરવું

Load ભાર મુકવો

Mock તિરસ્કાર કરવો

Harvest ફસલ કાપવી

Ignore ઉપેક્ષા કરવી

Insist આગ્રહ કરવો

Jolt જટકો આપવો

Eject બહાર કાઢવું

Exploit શોષણ કરવું

Forbear સહન કરવું

Grind દળવું

Graze ચરવું, ચરાવવું

Object વિરોધ વ્યક્ત કરવો

Own પોતાનું હોવું

Presume સાચું માનવું

Puzzle મૂંઝવવું

Recite પાઠ કરવો

Remind યાદ કરાવવું

Sink ડૂબવું

Swear સોગંધ ખાવા

Shout બૂમ પાડવી

Treat વર્તન કરવું

Wed પરણવું
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
Mr. A.J
590 views16:25
ओपन / कमेंट
2021-08-06 19:25:37 હાર ,મોસાળુ,વિવાહ અને શ્રાદ્ધ એ કોના આત્મવૃતાંત ના પદો છે ?
A. મીરાંબાઈ
B. ગંગાસતી
C. નરસિંહ મહેતા
D. પ્રેમાનંદ

નરસિહ મહેતા:-ભક્તકવિ, આદિકવિ. ઝુલણા છંદમાં રચનાઓ



* નીચેના પૈકી કયા ભક્તકવિનાં પદોમાં આધ્યાયની ઊંચાઈ જોવા મળે છે?*

A.નરસિંહ મહેતા
B. મીરાંબાઈ
C. નાનાલાલ
D. પાનબાઈ



આરોગ્યની ચાવી,અનાશક્તિ યોગ,મંગળ પ્રભાત નીચેના પૈકી કોના લખેલ પુસ્તકો છે?*

A.સ્વામી વિવેકાનંદ
B.સ્વામી સચીદાનંદ
C.ગાંધીજી
D.પતંજલિ



* ગજરાતી સાહિત્ય પરિષદના કયા અધિવેશનમાં સાહિત્ય ,ઈતિહાસ અને વિજ્ઞાનના વિભાગો ઉપરાંત જૈન વિભાગને પણ સ્થાન આપવામાં આવ્યું હતું?*

A. રાજકોટ
B. વડોદરા
C. ભાવનગર
D. અમદાવાદ



ગજરાતી સાહિત્ય પરિષદના કયા અધિવેશનમાં ધર્મ, તત્વજ્ઞાન,સમાજ અને અર્થશાસ્ત્ર,વિજ્ઞાન,લલિતકલા,અને પત્રકારત્વ એમ સાત વિભાગોને સ્થાન આપીને પરિષદે પોતાના કાર્યક્ષેત્ર ને વિસ્તાર્યું હતું?*

A. નડિયાદ
B. વડોદરા
C. ભાવનગર
D. રાજકોટ



* ગજરાતી સાહિત્ય પરિષદના અત્યાર સુધી કુલ કેટલા જ્ઞાનસત્રો અને અધિવેશનો (સંમેલન)યોજાઈ ગયા છે?*

A. ૨૮અને ૪૬
B. ૩૦ અને ૪૯
C. ૨૭ અને ૪૭
D. ૨૬ અને ૪૮



ગજરાતી સાહિત્ય પરિષદના વર્તમાન સમયમાં અધ્યક્ષ કોણ છે?*

A. ભાગ્યેશ જહાં
B. સીતાંશું યશચંદ્ર
C. હિમાંશુ પંડ્યા
D. ચંદ્રકાંત ટોપીવાળા

* મખપત્ર:-પરબ*


* ગજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ ગોવર્ધનરામ.મા.ત્રિપાઠી(અમદાવાદ,૧૯૦૫)હતા જ્યારે ગાંધીજી કયારે અને કયા અધિવેશનના અધ્યક્ષ હતા ?*

A. ૧૯૩૭ -કરાંચી
B. ૧૯૩૬-અમદાવાદ
C. ૧૯૪૧-મુંબઈ
D. ૧૯૩૨-નડિયાદ

પરિષદ ની સ્થાપના:-૧૯૦૫ માં કરાવામાં આવી હતી.



નરસિહ(૨૦૦૮),અખાની ઓળખાણ(૨૦૦૯) નીચેના પૈકી કયા કવિએ રચેલા નાટકો છે?*
A. ભાગ્યેશ જહાં
B. સીતાંશું યશચંદ્ર
C. હિમાંશુ પંડ્યા
D. ચંદ્રકાંત ટોપીવાળા.



* ગજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર "પરબ" કયારે શરૂ કરાવામાં આવ્યુ હતું?*

A. ૧૯૦૫
B. ૧૯૨૦
C. ૧૯૬૦
D. ૧૯૪૫



નીચેના પૈકી કોનું તખ્ખુલસ "પામદત્ત" અને "સમાજશાસ્ત્રી" છે?*
A. પ્રેમાનંદ
B. ક.મા. મુંન્શી
C.ઇન્દુલાલ યાજ્ઞિક
D. ભોળાભાઈ પટેલ



* હિંદુસ્તાન’ દૈનિકમાં અગ્રલેખો લખવાની શરૂઆત. ૧૯૧૫માં વકીલાત છોડી સમાજસેવા અને દેશસેવામાં જીવન સમર્પિત કરવાનો નિર્ણય.કરનાર, ‘નવજીવન અને સત્ય’ માસિકના તંત્રી. તેમજ ૧૯૨૨માં ‘યુગધર્મ’ની શરૂઆત કરનાર આત્મકથાકાર, નાટ્યકાર, નવલકથાકાર નીચેના પૈકી કોણ?*
A. કાકા કાલેલકર
B. ક.મા. મુંન્શી
C.રા.વિ. પાઠક
D.ઇન્દુલાલ યાજ્ઞિક



‘હાથ પગ બંધાયેલા છે’ (૧૯૭૦) જેમનો આધુનિક જીવનની અસંગતિને અવનવી રચનાછટાથી દર્શાવતાં ઍબ્સર્ડ એકાંકીઓનો સંગ્રહ છે. ‘તેવા કવિ નીચેના પૈકી કોણ છે?*

A.આદિલ મન્સૂરી
B. શુન્ય પાલનપુરી
C.અલવી વઝીરુદ્દીન
D.શેખ આદમ આબુવાલા



* નીચેનામાંથી કોનું ઉપનામ 'વલ્કલ' છે?*

A. અમૃત નાયક
B. ક.મા. મુંન્શી
C.મકરંદ દવે
D. બ.ક.ઠાકોર (સોનેટ ના પીતા)



નીચેનામાંથી કયા કવિનું ઉપનામ "વક્રદર્શી" છે?*

A. મધુૂશુદન ઠાકર
B. મધુશુદન પારેખ
C.મોહનભાઈ પટેલ
D.મોહનલાલ દવે.

કિમિયાગાર , પ્રિયદર્ષિ પણ મધુસુદન પારેખ ના જ ઉપનામ છે.



* નરસિંહ મહેતાને કોણે આદિ કવિ તરીકે ઓળખાવ્યા છે?*
A. કલાપી
B. ગાંધીજી
C. ઉમાશંકર જોશી
D. ક.મા.મુન્શી



કયા વર્ષથી નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રષ્ટ દ્વારા નરસિહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે?*

A.૧૯૯૭
B.૧૯૯૯
C.૧૯૯૬
D.૧૯૮૯

પરથમ એવોર્ડ રાજેન્દ્ર શાહ ને આપવામાં આવ્યો હતો.
૨૦૧૮ નો વિનોદ જોષી ને
૧૫૧૦૦૦ ની રકમ



* કયા કવિને સંસ્કૃતમાં જ્ઞાનના કારણે પુરુષોત્તમ મહારાજ તરીકે ઓળખવામાં આવતા હતા.?*

A. શામળ
B. પ્રેમાનંદ
C. ભાલણ
D. હેમચંદ્રાચાર્ય

આખ્યાનના પીતા તરીકે ભાલણને ઓળખવામાં આવે છે



* પરવરદિગાર શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.?*

A. રાજા
B. મહારાજા
C. ઈશ્વર
D. નેતા



* જમો ભિસ્તી પાઠના લેખકનું ઉપનામ જણાવો.?*

A. બેફામ(બરકત વિરાણી)
B. ધૂમકેતુ( ગોરી..જોષી)
C. કલાપી(સુ.ત.ગોહિલ)
D. પ્રેમભક્તિ(નાનાલાલ)



* ગજરાતી સાહિત્યમાં ચિરંજીવી સ્થાન ધરાવે છે તેવા કવિનું નામ જણાવો.?*

A. ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી
B. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
C.રઘુવીર દ્લસિહં ચૌધરી
D. નરસિહ મહેતા



* ઢોરને ખવડાવવાની વનસ્પતિનો તળપદો શબ્દ જણાવો.?*

A. મશક
B. હાડલી
C. ગદપ
D. લક્ષ



* 'વિપત' શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.?*

A.ખુશી
B. દુઃખ
C. મુશ્કેલી
D.ધીરજ



* એક મુલાકાત નમૂનામાં ગાંધીનગરમાં મંત્રીશ્રીઓના અને સચિવશ્રીઓના કાર્યાલયો કેટલા બ્લોકમાં વહેંચાયેલા છે?*
A.9
B.7
C.10
D.12

police sub inspector

Powerd by t.me/policeinspector
463 views16:25
ओपन / कमेंट
2021-08-06 19:25:37 કમ્પ્યુટર ક્વિઝ - 1

નીચેનો કયો વિકલ્પ Control Panelમાં જોવા મળતો નથી ?
(A) Sound
(B) Mouse
(C) Display

(D) My Account

એક વેબપેજ પરથી બીજા પર જવાની સુવિધા કોણ આપે છે ?
(A) હાયપર લીંક
(B) માસ્ટર લીંક
(C) જોઈન્ટ લીંક
(D) કેસ્કેડીંગ લીંક

GUIનું પૂરું નામ શું છે ?
(A) Graphical User Interface
(B) Geographical uses Internet
(C) Giga uses internet
(D) Graphics Unlimited interface

XMLનું પૂરું નામ શું છે ?
(A) Extensible Markup Language
(B) Extreme Memory Language
(C) Extensible Memory Line
(D) Extra Markup Language

ઓપન ઓફીસમાં વર્ડ એપ્લીકેશન જેવું કાર્ય કરતી એપ્લીકેશન કઈ છે ?
(A) IMPRESS
(B) WRITER
(C) CALC
(D) A, B. Cમાંથી એકપણ નહિ

Ms Powerpoint માં કોઈ ચોક્કસ સ્લાઈડને સંતાડવા માટે કયા મેનુ-વિકલ્પનપ ઉપયોગ કરવામાં આવે છે ?
(A)Tools – Hide Slide
(B) View – Hide Show
(C) Format – Hide Slide
(D) Slide Show – Hide Slide

Ms Wordમાં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી કરવા માટે કઈ ફંકશન કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
(A) F6
(B) F7
(C) F8
(D) F9

Modemનું પૂરું નામ શું છે ?
(A) modula – demodula
(B) modulation – demodulation
(C) modulator – demodulator
(D) modulation - demodulating

કમ્પ્યુટર કયા બે આંકડાઓને ઓળખે છે ?
(A) 9 અને 10
(B) 1 અને 11
(C) 0 અને 1
(D) 1 અને 100

કોઈપણ સંસ્થાના પ્રારંભિક વેબ પેઈજને શું કહે છે ?
(A) પોર્ટલ
(B) ફ્રન્ટ પેજ
(C) હોમપેજ
(C) હોમપેજ

police sub inspector

Powerd by t.me/policeinspector
474 views16:25
ओपन / कमेंट
2021-08-06 17:59:17 પ્રાજસ્વ ફાઉન્ડેશન દ્વારા કળા અને સંસ્કૃતિ વિષય માં ગુજરાત ના સાહિત્યકારો નું વ્યક્તિ વિશેષ આપ સૌ વિધાર્થી મિત્રો ને ઉપયોગી નીવડે તે હેતુ થી પૂર્વ પ્રયાસ કરવા જઈ રહ્યા છીએ...
558 views14:59
ओपन / कमेंट