Get Mystery Box with random crypto!

👮Police Constable 👮 ગુજરાત પોલીસ

टेलीग्राम चैनल का लोगो police_constable — 👮Police Constable 👮 ગુજરાત પોલીસ P
चैनल का पता: @police_constable
श्रेणियाँ: वयस्क सामग्री (18+)
भाषा: हिंदी
देश: भारत
ग्राहकों: 21.54K
चैनल से विवरण

💥 આપડી ચેનલ માં ડેઇલી વિષય મુજબ ક્વિઝ મૂકવામાં આવશે
💥 આ પ્રશ્ન ખાસ 👮 પોલીસ કોન્સ્ટેબલ ની પરિક્ષા માટે ઉપયોગી થશે
@wasu1234

Ratings & Reviews

3.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

0

2 stars

2

1 stars

0


नवीनतम संदेश 2

2021-08-12 05:33:28
578 views02:33
ओपन / कमेंट
2021-08-11 19:42:36 તમે કઈ પરિક્ષા ની તૈયારી કરો છો ??

તમે જે પરિક્ષા પસંદ કરશો એ પ્રમાણે તમને મટીરિયલ અને કરંટ અફેરે આપવામાં આવશે...
387 views16:42
ओपन / कमेंट
2021-08-11 19:42:20 Police sub Inspector
@policeinspector

શબ્દ સમૂહ માટે એક શબ્દ


કારણ વિનાનું –નિષ્કારણ

વેદો અને સ્મૃતિગ઼ંથ – શ્રુતિ

દુઃખ આપનાર – દુઃખદ

મનને મોહિત કરે તેવું – મનમોહિત

ગુપ્ત રાખવા યોગ્ય – ગોપનીય

પાણીમાં સમાધી લેવી
– જળસમાધી

ભજનગાનાર – ભજનિક

પાંદડાં ખખડાવાનો ધ્વનિ- પર્ણમર્મર

જેની ભીતરરસ ભરેલો હોય તેવું –રસગર્ભ

જ્યાંથી ત્રણ રસ્તાના ફાંટા પડતાં હોય તે જગ્યા – ત્રિભેટ

સ્વર્ગના ધન ભંડારનો અધ્યક્ષ દેવ
– કુબેર

અમુક પ્રદેશ છોડીને ચાલ્યા જવાની સજા – તડીપાર

વનસ્પતિમાંથી બનતી દેશી દવા – જડીબુટ્ટી

ગાડાના પાંજરાને આધાર આપવા માટે મુકાતું આડું લાકડું – ખલવું

જયાં અનેક પ્રવાહો મળતા હોય તેવું સ્થળ – સંગમસ્થળ

police sub inspector

Powerd by t.me/policeinspector
291 views16:42
ओपन / कमेंट
2021-08-11 19:42:19 VERB FORM

Recall પરત બોલાવવું

Purchase ખરીદવું

Set ગોઠવવું

Release મુક્ત કરવું

Sting ડંખ મારવો

Shiver થી ધ્રુજવું (ઠંડી)

Trample કચડવું

Withdraw પાછું લેવું

Stare તાકીને જોવું

Nuzzle નાક રગડવું

Persuade સમજાવવું

Prefer પસંદ કરવું

Overflow ઊભરાવું

Limit મર્યાદિત રાખવું

Modify પરિવર્તન કરવું

Hush ખામોશ કરવું

Irritate ગુસ્સે કરવું

Form સ્વરૂપ આપવું

Grasp પકડવું

Exhibit પ્રદર્શિત કરવું

Abandon ત્યાગ કરવો

Afford ખર્ચ કરી શકવો

Ascend આગળ વધવું

Award ઇનામ આપવું

Boil ઉકાળવું

Coax ફોસલાવવું

Comprise શામિલ થવું

Dare હિંમત કરવી

Dye રંગવું

Describe વર્ણન કરવું
□°°°°°°° °◇°★°◇° °°°°°°°□

Mr. A.J
323 views16:42
ओपन / कमेंट
2021-08-10 19:09:33 તમે કઈ પરિક્ષા ની તૈયારી કરો છો ??

તમે જે પરિક્ષા પસંદ કરશો એ પ્રમાણે તમને મટીરિયલ અને કરંટ અફેરે આપવામાં આવશે...
97 views16:09
ओपन / कमेंट
2021-08-10 19:08:57 Police sub Inspector
@policeinspector

શબ્દ સમૂહ માટે એક શબ્દ


કારણ વિનાનું –નિષ્કારણ

વેદો અને સ્મૃતિગ઼ંથ – શ્રુતિ

દુઃખ આપનાર – દુઃખદ

મનને મોહિત કરે તેવું – મનમોહિત

ગુપ્ત રાખવા યોગ્ય – ગોપનીય

પાણીમાં સમાધી લેવી
– જળસમાધી

ભજનગાનાર – ભજનિક

પાંદડાં ખખડાવાનો ધ્વનિ- પર્ણમર્મર

જેની ભીતરરસ ભરેલો હોય તેવું –રસગર્ભ

જ્યાંથી ત્રણ રસ્તાના ફાંટા પડતાં હોય તે જગ્યા – ત્રિભેટ

સ્વર્ગના ધન ભંડારનો અધ્યક્ષ દેવ
– કુબેર

અમુક પ્રદેશ છોડીને ચાલ્યા જવાની સજા – તડીપાર

વનસ્પતિમાંથી બનતી દેશી દવા – જડીબુટ્ટી

ગાડાના પાંજરાને આધાર આપવા માટે મુકાતું આડું લાકડું – ખલવું

જયાં અનેક પ્રવાહો મળતા હોય તેવું સ્થળ – સંગમસ્થળ

police sub inspector

Powerd by t.me/policeinspector
152 views16:08
ओपन / कमेंट
2021-08-10 19:08:57
#TESTOGRAPHY-631
• World Inbox
• Daily Testography
• Day -631
• 08 april 2020

Powerd By @wordinbox
https://t.me/wordinbox

https://www.youtube.com/channel/UCOE-aSuvHbCcA2FsGH1Hy6g
182 views16:08
ओपन / कमेंट
2021-08-10 19:08:57
World Inbox
Easy English
Day - 61 Questions
Day - 61 answers
Let's learn English

https://t.me/wordinbox
174 views16:08
ओपन / कमेंट
2021-08-10 19:08:56 • World Inbox
• Daily 50 Questions
• Day - 61

Powerd By @wordinbox
https://t.me/wordinbox

https://www.youtube.com/channel/UCOE-aSuvHbCcA2FsGH1Hy6g
154 views16:08
ओपन / कमेंट