Get Mystery Box with random crypto!

👮Police Constable 👮 ગુજરાત પોલીસ

टेलीग्राम चैनल का लोगो police_constable — 👮Police Constable 👮 ગુજરાત પોલીસ P
चैनल का पता: @police_constable
श्रेणियाँ: वयस्क सामग्री (18+)
भाषा: हिंदी
देश: भारत
ग्राहकों: 21.54K
चैनल से विवरण

💥 આપડી ચેનલ માં ડેઇલી વિષય મુજબ ક્વિઝ મૂકવામાં આવશે
💥 આ પ્રશ્ન ખાસ 👮 પોલીસ કોન્સ્ટેબલ ની પરિક્ષા માટે ઉપયોગી થશે
@wasu1234

Ratings & Reviews

3.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

0

2 stars

2

1 stars

0


नवीनतम संदेश 3

2021-08-10 19:08:56 VERB FORM

Recall પરત બોલાવવું

Purchase ખરીદવું

Set ગોઠવવું

Release મુક્ત કરવું

Sting ડંખ મારવો

Shiver થી ધ્રુજવું (ઠંડી)

Trample કચડવું

Withdraw પાછું લેવું

Stare તાકીને જોવું

Nuzzle નાક રગડવું

Persuade સમજાવવું

Prefer પસંદ કરવું

Overflow ઊભરાવું

Limit મર્યાદિત રાખવું

Modify પરિવર્તન કરવું

Hush ખામોશ કરવું

Irritate ગુસ્સે કરવું

Form સ્વરૂપ આપવું

Grasp પકડવું

Exhibit પ્રદર્શિત કરવું

Abandon ત્યાગ કરવો

Afford ખર્ચ કરી શકવો

Ascend આગળ વધવું

Award ઇનામ આપવું

Boil ઉકાળવું

Coax ફોસલાવવું

Comprise શામિલ થવું

Dare હિંમત કરવી

Dye રંગવું

Describe વર્ણન કરવું
□°°°°°°° °◇°★°◇° °°°°°°°□

Mr. A.J
153 views16:08
ओपन / कमेंट
2021-08-10 19:08:56 ભારતનો ઇતિહાસ
સુભાષચંદ્ર બોઝ
ભાગ - 04
by dixit teraiya
Let's Crack Gujarat exam

https://t.me/POLICEINSPECTOR

PSI નાં તૈયારી માટે અમારી સાથે જોડાવ
147 views16:08
ओपन / कमेंट
2021-08-10 19:08:56 ભારતનો ઇતિહાસ
સુભાષચંદ્ર બોઝ
ભાગ - 03
by dixit teraiya
Let's Crack Gujarat exam

https://t.me/POLICEINSPECTOR

PSI નાં તૈયારી માટે અમારી સાથે જોડાવ
152 views16:08
ओपन / कमेंट
2021-08-10 19:08:56 ભારતનો ઇતિહાસ
સુભાષચંદ્ર બોઝ
ભાગ - 02
by dixit teraiya
Let's Crack Gujarat exam

https://t.me/POLICEINSPECTOR

PSI નાં તૈયારી માટે અમારી સાથે જોડાવ
154 views16:08
ओपन / कमेंट
2021-08-10 19:08:56 ભારતનો ઇતિહાસ
સુભાષચંદ્ર બોઝ
ભાગ - 02
by dixit teraiya
Let's Crack Gujarat exam

https://t.me/POLICEINSPECTOR

PSI નાં તૈયારી માટે અમારી સાથે જોડાવ
148 views16:08
ओपन / कमेंट
2021-08-10 19:08:56 police sub inspector


ગુજરાતી સાહિત્ય
ગઝલ કન્ફ્યુજન

ગઝલ ના પ્રત્યેક પંક્તિ ને શુ કહેવાય છે?*
શેર

ગઝલની પહેલી પંક્તિ ને શુ કહેવાય છે?*
મત્લા

ગઝલ મા બીજી પંક્તિ ને શુ કહેવાય છે?*
મક્તા

ગઝલ ની કઇ પંક્તિ મા ગઝલકાર નુ નામ બતાવવામાં આવે છે?*
મક્તા

ગઝલની પ્રત્યેક બીજી પંક્તિ અંતિમ શબ્દ ના આગળ ના શબ્દ ને શુ કહેવામાં આવે છે?*
કાફીયા

ગઝલ ની બધી જ કડીની બીજી પંક્તિ મા અંતિમ શબ્દ ને શુ કહેવામાં આવે છે?*
રદીફ

ગઝલ મા આપેલ છંદ ને શુ કહેવામાં આવે છે?*
બહેર

શેર ની પ્રથમ પંક્તિ ને શુ કહેવામાં આવે છે?*
ઉલા

શેર ની બીજી પંક્તિ ને શુ કહેવામાં આવે છે?*
સની અથવા મિસરા


નોંધ કોપી એડીટ ના કરવુ


https://t.me/POLICEINSPECTOR
149 views16:08
ओपन / कमेंट
2021-08-10 19:08:56 મૈસુર વિગ્રહ

પ્રથમ એન્ગ્લો મૈસૂર વિગ્રહ
અંગ્રેજો vs હૈદરઅલી
પરિણામ: હૈદરઅલી નો વિજય
( મલબાર સંધી)

દ્વિતીય એન્ગ્લો મૈસૂર વિગ્રહ
અંગ્રેજો vs હૈદરઅલી
પરિણામ: યુદ્ધ અનિર્ણિત
( મેંગ્લોર સંધી)

તૃતીય એન્ગ્લો મૈસૂર વિગ્રહ
અંગ્રેજો(કોરનોવોલીશ) vs ટીપુ
સુલતાન
પરિણામ: ટીપુ સુલતાન ની હાર
( શ્રી રંગપટ્ટનમ સંધી)

ચતુર્થ એન્ગ્લો મૈસૂર વિગ્રહ
અંગ્રેજો( વેલેસ્વી) vs ટીપુ સુલતાન
ટીપુ સુલતાન નું મૃત્યુ સહકારી યોજના
દાખલ

https://t.me/POLICEINSPECTOR
153 views16:08
ओपन / कमेंट
2021-08-10 19:08:56 એન્ગ્લો શીખ વિગ્રહ

પ્રથમ એન્ગ્લો શીખ વિગ્રહ
લાહોર સંધી( દિલીપ સિંહ vs અંગ્રેજ)

દ્વિતીય એન્ગ્લો શીખ વિગ્રહ
દિલીપ સિંહ vs ડેલહાઉસી
પરિણામ: પંજાબ રાજ્ય નું ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં મા વિલીનીકરણ


https://t.me/POLICEINSPECTOR
156 views16:08
ओपन / कमेंट
2021-08-10 19:08:55 કોને ગુજરાતી ગઝલના પિતા તરીકે ઓળખવામાં આવે છે ?
Ans :- બાલશંકર કંથારીયા

“સ્મરણયાત્રા” કોની આત્મકથા છે ?
Ans :- કાકા શાહેબ કાલેલકર

“ગુજરાત મિત્ર” સાપ્તાહિક કોણે શરૂ કર્યું છે ?
Ans :- દિનશા-તાલીયારખાન

ગોવર્ધન ત્રિપાઠીનું જન્મ સ્થળ કયું છે ?
Ans :- નડીયાદ

“રામ રાખે તેમ રહીયેઓધવજી રામ રાખે તેમ રહીયે” કોની જાણીતી પંક્તિ છે ?
Ans :- મીરાંબાઈ

કયા કવિ ઝૂલણા છેદના પ્રયોગ માટે જાણીતા છે ?
Ans :- નરસિંહ મહેતા

https://t.me/POLICEINSPECTOR

https://t.me/police_constable

https://chat.whatsapp.com/Dyyzshu2khhA8qENdGpFgu

Join PSI whatsapp group
159 views16:08
ओपन / कमेंट
2021-08-10 19:08:55 Police sub inspector ‍ ‍

━━━━━━━━━━━━━━━━━━
સંગ્રહિત લેખો અને લેખક
━━━━━━━━━━━━━━━━━━

નવું વિચારતાં ડરો છો ? – વર્ષા પાઠક

ઓથ – ઉર્વી પ્રબોધ હરિયાણી

સાંજનું સ્વરૂપ – પ્રણવ ત્રિવેદી

રસજ્ઞતાના મહારથીઓ ! – લાલસિંહ માનસિંહ રાઓલ

સાતપુડાનાં જંગલમાં – બિભૂતિભૂષણ બંદોપાધ્યાય

દીકરીવિદાયનું ગાન – યૉસેફ મૅકવાન

વાચકોની કૃતિઓ – સંકલિત

અનેરું પ્રાયશ્ચિત – લીલાધર માણેક ગડા

ડંખીલો છે – ભગવતીકુમાર શર્મા

લે, પપૂડા, કેરી ! – રમણલાલ સોની

ફૂલદાની – સંકલિત

માણસનું મધ્યબિંદુ – મૃગેશ શાહ

પાડોશીઓ – જ્યોતીન્દ્ર દવે

કથાદ્વયી – હરિશ્ચંદ્ર

મચ્છરદાનીમાં – ગુલાબદાસ બ્રોકર

શરણાગતિનો માર્ગ – ડૉ. મોહનભાઈ પટેલ

ગઝલરસ – બાપુભાઈ ગઢવી

બે વાર્તાઓ – હરિશ્ચંદ્ર

પૈસા બચાવવાની પચ્ચીસ રીતો ! – મન્નુ શેખચલ્લી

તકલીફ છે ! – પ્રણવ પંડ્યા

અકલ્પ્ય… અભૂતપૂર્વ… અવિસ્મરણીય ! – નિર્મિશ ઠાકર

https://t.me/POLICEINSPECTOR

https://t.me/police_constable

https://chat.whatsapp.com/Dyyzshu2khhA8qENdGpFgu

Join PSI whatsapp group
232 views16:08
ओपन / कमेंट