Get Mystery Box with random crypto!

👮Police Constable 👮 ગુજરાત પોલીસ

टेलीग्राम चैनल का लोगो police_constable — 👮Police Constable 👮 ગુજરાત પોલીસ P
चैनल का पता: @police_constable
श्रेणियाँ: वयस्क सामग्री (18+)
भाषा: हिंदी
देश: भारत
ग्राहकों: 21.54K
चैनल से विवरण

💥 આપડી ચેનલ માં ડેઇલી વિષય મુજબ ક્વિઝ મૂકવામાં આવશે
💥 આ પ્રશ્ન ખાસ 👮 પોલીસ કોન્સ્ટેબલ ની પરિક્ષા માટે ઉપયોગી થશે
@wasu1234

Ratings & Reviews

3.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

0

2 stars

2

1 stars

0


नवीनतम संदेश 5

2021-08-09 20:09:40 શબ્દ સમૂહ માટે એક શબ્દ

ભાગ 1


(૧) જેનો કોઇ આદિ નથી એવું – અનાદિ

(૨) ઉત્તમ પુરુષ – પરુષોત્તમ

(૩) પ્રેમ આપનાર સ્ત્રી – પ્રમદા

(૪) ચંદ્ર જેવા મુખવાળી સ્ત્રી – ચંદ઼મુખી

(૫) રાત્રે ખિલતું સફેદ કમળ – કુમુદ

(૬) જનો કોઇ અંત નથી અવું – અનંત

(૭) સર્વ વ્યાપેલું – સર્વવ્યાપી

(૮) કળી ન શકાય એવું – અકળ

(૯) નાટક ભજવવાનું મંચ – રગભૂમિ

(૧૦) કુમુદનાં ફૂલોની વેલી – કુમુદ્વતિ

(૧૧) વનની શોભા – વનશ્રી

(૧૨) અરધી ક્ષણ – ક્ષણાર્ધ

(૧૩) સંગીત કે નૃત્યમાં દેવાતો તાલ – ઠેક

(૧૪) પૂર્વે કદી ન હોય એવું – અપૂર્વ

(૧૫) દિશાઓના છેડા – દિગન્ત

(૧૬) મોટી પેટી – પટારો

(૧૭) ચંદરવો બાંધીને બનાવેલી બેઠક – માંડવો

(૧૮) સહન ન કરી શકાય એવું – અસહ્ય

(૧૯) પક્ષીઓને નાખવાનાં દાણ – ચણ

(૨૦) હર્ષ ભેર આવકાર આપવા – વધાવવો

(૨૧) આવવું અને જવું તે – આવાગમન

(૨૨) હવાનું આવરણ – વાતાવરણ

(૨૩) કમળની વેલ – કમલિની

(૨૪) જેનો કદી નાશ નથી થતો તેવો પરમાત્મા – અવિનાશી

(૨૫) નગરનો રહેવાસી – નાગર

(૨૬) આકરી કસોટી – અગ્નિ પરીક્ષા

(૨૭) ગરીબો પર દયા કરનાર પરમાત્મ – દીનદયાલ

(૨૮) વૃક્ષોને વીંટળાયેલી વેલ – તરૂલત્તા

(૨૯) અગાઉ કહૈલ ફરી કહેવું તે – પુનઃરુકિત

(૩૦) થાપીને બનાવેલી જાડી રોટલી – થપોલી
158 views17:09
ओपन / कमेंट
2021-08-09 17:48:29

466 views14:48
ओपन / कमेंट
2021-08-09 17:48:29
HURRY UP
REGISTER YOUR NAME
455 views14:48
ओपन / कमेंट
2021-08-09 17:48:29 પ્રાજસ્વ ફાઉન્ડેશન દ્વારા આ વર્ષની UPSC/GPSC ક્લાસ 1/2 ,R.F.O.,P.I.,S.T.I.,Dy.S.O./ Dy મામલતદાર,P.S.I./ A.S.I. તથા Class-3 જેવી તમામ પરીક્ષાઓ ને ધ્યાનમાં રાખીને DAILY CURRENT AFFAIRS(PRELIMS + MAINS + INTERVIEW HOLISTIC APPROACH)
https://play.google.com/store/apps/details?id=co.jarvis.praaj
370 views14:48
ओपन / कमेंट
2021-08-09 16:26:52
અત્યારે LIVE 7 વાગે ઇતિહાસ

વિષય :- ઇતિહાસ 25 માર્ક

* તલાટી & કોન્સ્ટેબલ ન્યૂ ટેસ્ટ સીરીઝ *




* 7 વાગે લાઈવ દરરોજ *

* તલાટી અને ક્લાર્ક ના સિલેબસ મુજબ*
* 25 પ્રશ્નો પેપર દરરોજ*
* વિસ્તૃત સમજૂતી સાથે*





* 25 માંથી 18 આવે તો મેહનત સારી *
470 views13:26
ओपन / कमेंट
2021-08-09 16:20:44 અત્યારે LIVE 7 વાગે ઇતિહાસ

વિષય :- ઇતિહાસ 25 માર્ક

* તલાટી & કોન્સ્ટેબલ ન્યૂ ટેસ્ટ સીરીઝ *




* 7 વાગે લાઈવ દરરોજ *

* તલાટી અને ક્લાર્ક ના સિલેબસ મુજબ*
* 25 પ્રશ્નો પેપર દરરોજ*
* વિસ્તૃત સમજૂતી સાથે*





* 25 માંથી 18 આવે તો મેહનત સારી *
469 views13:20
ओपन / कमेंट
2021-08-09 14:18:55
કિશ્વા કેરિયર એકેડમી

સંચાલક : ડૉ.શહેઝાદ કાઝી સર

માહિતી અને પ્રસારણ વિભાગ, ગુજરાત રાજ્ય

ફ્રી માર્ગદર્શન સેમિનાર

તા. 11/08/2021, બુધવાર ના રોજ.

રજિસ્ટ્રેશન માટે કોલ કરવો ફરજિયાત.
(રજિસ્ટ્રેશન સમય : 11 થી 5)

. 7226850500

JOIN US ON TELEGRAM :
@Kiswa_Official_Gandhinagar
235 views11:18
ओपन / कमेंट
2021-08-09 14:03:32 Live now
* ગણિત | ટેસ્ટ | 1000 MCQ*
* સમય : 04:35 pm*
* જોવા માટે ની link :*

https://unacademy.com/course/28-snpuurnn-gnnit-phrii-psiasikonsttebl-tthaa-tmaam-priikssaa/BBVUWU49

Police10 code નાખવાનો
512 views11:03
ओपन / कमेंट
2021-08-09 13:04:38 * રિઝનિગ 1000 MCQ 4 વાગે લાઈવ *

* રિઝનિંગ | ટેસ્ટ | 1000 MCQ*
* સમય : 04:00 pm*
* જોવા માટે ની link :*

https://unacademy.com/course/55-snpuurnn-rijhning-phrii-psiasikonsttebl-tthaa-tmaam-priikssaa/VXSFDXPN

* ગણિત | ટેસ્ટ | 1000 MCQ*
* સમય : 04:35 pm*
* જોવા માટે ની link :*

https://unacademy.com/course/28-snpuurnn-gnnit-phrii-psiasikonsttebl-tthaa-tmaam-priikssaa/BBVUWU49

Police10 code નાખવાનો
543 views10:04
ओपन / कमेंट
2021-08-09 12:54:43
Wib
555 views09:54
ओपन / कमेंट