Get Mystery Box with random crypto!

👮Police Constable 👮 ગુજરાત પોલીસ

टेलीग्राम चैनल का लोगो police_constable — 👮Police Constable 👮 ગુજરાત પોલીસ P
चैनल का पता: @police_constable
श्रेणियाँ: वयस्क सामग्री (18+)
भाषा: हिंदी
देश: भारत
ग्राहकों: 21.54K
चैनल से विवरण

💥 આપડી ચેનલ માં ડેઇલી વિષય મુજબ ક્વિઝ મૂકવામાં આવશે
💥 આ પ્રશ્ન ખાસ 👮 પોલીસ કોન્સ્ટેબલ ની પરિક્ષા માટે ઉપયોગી થશે
@wasu1234

Ratings & Reviews

3.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

0

2 stars

2

1 stars

0


नवीनतम संदेश 4

2021-08-10 18:51:09

264 views15:51
ओपन / कमेंट
2021-08-10 17:25:02
TODAY'S TEST
Enroll Link : https://bit.ly/3yr1uYH


નમસ્કાર વિદ્યાર્થીમિત્રો,

Unacademy તમારા માટે લાવ્યું છે - Kanet's Tuesday - Weekly Economics Challenge. આ ટેસ્ટ સીરીઝ અમારા બેસ્ટ એજ્યુકેટર્સ માંથી એક એવા Kanet Sir દ્વારા તૈયાર કરવામાં આવી છે, જેઓ તમારા Economics વિષયનું જ્ઞાન ચકાસશે. જેઓ આ ટેસ્ટમાં વિજેતા બનશે તેમને Unacademy દ્વારા પુરસ્કાર આપવામાં આવશે.

ટોપ- 3 Live test વિજેતાઓને નીચે મુજબ પુરસ્કાર આપવામાં આવશે.
Rank 1 - 1 મહિનાનું ફ્રિ પ્લસ સબસ્ક્રીપ્શન
Rank 2 - ₹ 1000 નું અમેઝોન વાઉચર
Rank 3 - ₹ 700 નું અમેઝોન વાઉચર

7:00 PM

Test Series Enrollment Link: https://bit.ly/3yr1uYH

All The Best !
POLICE10 આ કોડ વાપરો અને 10% છૂટ મેળવો.

* અનેકેડમી નાં એક બેસ્ટ અનુભવ માટે આજે જ સબસ્ક્રિપ્શન લઈ લો.*
* ૧ વર્ષની સબ્સ્ક્રિપ્શન ફી ૭૦૦૦/-*
* કોડ નો ઉપયોગ કરી ૧૦% ડિસ્કાઉન્‍ટ મેળવો -*
* CODE:-; POLICE10 *

* કોડનો ઉપયોગ કર્યા પછી સબ્સ્ક્રિપ્શન ફી ૬૩૦૦ buy now *

https://bit.ly/2GY6X3I


Paid અને ફરી લાભ લેવા માટે Police10 કોડ નાખો
476 views14:25
ओपन / कमेंट
2021-08-10 17:25:01
Link: https://unacademy.com/class/gujraatnii-asmitaa-book-series-1/SQAE6HNS

ગુજરાતની અસ્મિતા
FREE Book Series

-ક્લાસ 3 પરીક્ષા માટે બ્રહ્માસ્ત્ર
-ગુજરાત સરકાર દ્રારા લેવાતી તમામ પરીક્ષા
ATDO/હેડ ક્લાર્ક /PSI/તલાટી / વગેરે માટેનું મહત્વનું પુસ્તક
-અગાઉ પૂછાયેલા પ્રશ્નોનું સંકલન
-પેજ ટાર્ગેટ સાથે પધ્ધતી સર

POLICE10 આ કોડ વાપરો અને 10% છૂટ મેળવો.

* અનેકેડમી નાં એક બેસ્ટ અનુભવ માટે આજે જ સબસ્ક્રિપ્શન લઈ લો.*
* ૧ વર્ષની સબ્સ્ક્રિપ્શન ફી ૭૦૦૦/-*
* કોડ નો ઉપયોગ કરી ૧૦% ડિસ્કાઉન્‍ટ મેળવો -*
* CODE:-; POLICE10 *

* કોડનો ઉપયોગ કર્યા પછી સબ્સ્ક્રિપ્શન ફી ૬૩૦૦ buy now *

https://bit.ly/2GY6X3I


Paid અને ફરી લાભ લેવા માટે Police10 કોડ નાખો
375 views14:25
ओपन / कमेंट
2021-08-10 16:33:12
અત્યારે LIVE 7 વાગે બંધારણ

વિષય :- બંધારણ 25 માર્ક

* તલાટી & કોન્સ્ટેબલ ન્યૂ ટેસ્ટ સીરીઝ *




* 7 વાગે લાઈવ દરરોજ *

* તલાટી અને ક્લાર્ક ના સિલેબસ મુજબ*
* 25 પ્રશ્નો પેપર દરરોજ*
* વિસ્તૃત સમજૂતી સાથે*





* 25 માંથી 18 આવે તો મેહનત સારી *
434 views13:33
ओपन / कमेंट
2021-08-10 15:49:14
પોલીસ કોન્સ્ટેબલ સ્પેશિયલ બેચ

15 AUGUST સ્પેશિયલ ઓફર

ફી ફક્ત 9,999

ફરી ડેમો લેક્ચર
Time : 10.30 to 12.30

12 ઓગસ્ટ, 2021 (દિનેશ કણેત સર-બંધારણ)
13 ઓગસ્ટ, 2021 (અજીત આહિર સર - કાયદો)
14 ઓગસ્ટ, 2021 (દિલીપ વિરડા સર - રીઝનિંગ)

WIB Live Application Free

મર્યાદિત સંખ્યા હોવાથી અગાઉથી નામ નોંધાવું ફરજિયાત.

Online રેજીસ્ટ્રેશન માટે click here

https://forms.gle/xeMhK6QziuFzv1rq6

વર્લ્ડ ઇનબોક્સ એકેડમી-જામનગર
• બીજો માળ, સમુદ્ર સેલ્સ, ICICI બૅન્ક ઉપર, ખોડિયાર કોલોની, જામનગર
• Call @ 7574091010
416 views12:49
ओपन / कमेंट
2021-08-09 20:09:41 તમે કઈ પરિક્ષા ની તૈયારી કરો છો ??

તમે જે પરિક્ષા પસંદ કરશો એ પ્રમાણે તમને મટીરિયલ અને કરંટ અફેરે આપવામાં આવશે...
102 views17:09
ओपन / कमेंट
2021-08-09 20:09:41 સૌથી મોટુ પ્રાણી
બ્લુ વહેલ

સોમનાથ મંદીરનો શિલાન્યાસ કરાવ્યો રાજેન્દ્ર પ્રસાદ

સોમનાથ મંદીરનો જીર્ણોદ્વાર કરાવ્યો
સરદાર પટેલ

EEG -
ઈલેક્ટ્રો એન્સિફેલો ગ્રાફી (વિધ્યૂત પસ્તિષ્ક લેખન)

ECG
ઈલેક્ટ્રો કાર્ડિયો ગ્રાફી (હદયનૂ કાર્યમાપન ગ્રાફ મા દર્શાવે)

BCG
બેસીલસ કાલમેટ- ગ્યુરીન (ટિબી માટેની રસી)

લાંબા અંતર સૂધી ઉડનારૂ પક્ષી
આર્કટિક ટર્ન

જડપથી ઉડનારૂ પક્ષી -
ફ્રિગેટ

જમીન પર ચાલતૂ સૌથી મોટૂ પ્રાણી -
હાથી


police sub inspector

Don't copy and paste without permission

Powerd by t.me/policeinspector
155 views17:09
ओपन / कमेंट
2021-08-09 20:09:41 police sub inspector ‍

Topic :- વિશ્વની મુખ્ય સરહદો


24 પેરેલલ = ભારત - પાકિસ્તાન

38 પેરેલલ = ઉ. કોરિયા - દ. કોરિયા

મેકમોહન = ભારત - ચીન

રેડકલીફ = ભારત - પાકિસ્તાન

દુરાન્દ = ભારત -પાકિસ્તાન - અફધાનિસ્તાન

મેગીનોટ = ફ્રાન્સ - જર્મની

ઓર્ડર નેસ = જર્મની - પોલેન્ડ

મેનરહીમ = રશિયા - ફીનલેન્ડ

સેગફીડ = ફ્રાન્સ - જર્મની

હિદેન્બર્ગ = જર્મની - પોલેન્ડ

police sub inspector

Powerd by t.me/policeinspector
77 views17:09
ओपन / कमेंट
2021-08-09 20:09:40 police sub inspector ‍

લોક નૃત્ય

રૌફ : જમ્મુ કાશ્મીર
ગીધા અને ભાંગડા : પંજાબ
કાલમેલી અને ઘુમર : રાજસ્થાન
ડાંડિયા : ગુજરાત અને ઉત્તર પ્રદેશ
તમસા : મહારાષ્ટ્ર
ઠુમરી : ઉત્તર પ્રદેશ
ગરબો અને ભવાઈ : ગુજરાત
યક્ષગાન : કર્ણાટક
બીહુ : આસામ

શાસ્ત્રીય નૃત્ય

કુચીપુડી : આંધ્રપ્રદેશ
ભરતનાટ્યમ : તમિલનાડુ
મણિપુરી : મણિપુર
કથ્થકલી : કેરળ
કથ્થક : ઉત્તરપ્રદેશ
ઓડિસી : ઓરિસ્સા
મોહિનીઅટ્ટમ : કેરળ


police sub inspector

Powerd by t.me/policeinspector
63 views17:09
ओपन / कमेंट
2021-08-09 20:09:40 Police sub Inspector
@policeinspector

શબ્દ સમૂહ માટે એક શબ્દ


કારણ વિનાનું –નિષ્કારણ

વેદો અને સ્મૃતિગ઼ંથ – શ્રુતિ

દુઃખ આપનાર – દુઃખદ

મનને મોહિત કરે તેવું – મનમોહિત

ગુપ્ત રાખવા યોગ્ય – ગોપનીય

પાણીમાં સમાધી લેવી
– જળસમાધી

ભજનગાનાર – ભજનિક

પાંદડાં ખખડાવાનો ધ્વનિ- પર્ણમર્મર

જેની ભીતરરસ ભરેલો હોય તેવું –રસગર્ભ

જ્યાંથી ત્રણ રસ્તાના ફાંટા પડતાં હોય તે જગ્યા – ત્રિભેટ

સ્વર્ગના ધન ભંડારનો અધ્યક્ષ દેવ
– કુબેર

અમુક પ્રદેશ છોડીને ચાલ્યા જવાની સજા – તડીપાર

વનસ્પતિમાંથી બનતી દેશી દવા – જડીબુટ્ટી

ગાડાના પાંજરાને આધાર આપવા માટે મુકાતું આડું લાકડું – ખલવું

જયાં અનેક પ્રવાહો મળતા હોય તેવું સ્થળ – સંગમસ્થળ

police sub inspector

Powerd by t.me/policeinspector
142 views17:09
ओपन / कमेंट